આદેશ પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવા કલેકટરની તાકીદ પેટ્રોલ પંપ એસો. તથા ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે કલેક્ટરની બેઠક જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલના પુરવઠાની અછત અંગેના સમાચાર અન્વયે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા પેટ્રોલ પંપ એસોસિએશન તથા ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો જળવાઈ રહે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે બાબતે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લાના પેટ્રોલ-ડિઝલના પુરવઠાકારોને અનુરોધ કરતાં કલેકટરે જણાવ્યું છે કે, પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવો, અન્યથા આવશ્યક ચીજ-વસ્તુઓના કાળાબજાર થતાં અટકાવવા અને પુરવઠો જાળવી રાખવાં બાબતના અધિનિયમ મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે. આ બેઠકમાંમાં થયેલ ચર્ચા અનુસાર હાલ ભાવનગર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પર્યાપ્તિ માત્રામાં છે. જેથી આ પ્રકારના ભ્રામક સમાચારથી દૂર રહેવા કલેકટરએ જાહેર આ બઠકમામા થયલ ચચા અનુસાર હાલ ભાવનગર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. જેથી આ પ્રકારના ભ્રામક સમાચારથી દૂર રહેવા કલેકટરએ જાહેર જનતાને અપીલ કરી છે. પુરવઠો જાળવી રાખવાં બાબતના અધિનિયમ મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો