ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષા નું 65.18% પરિણામ આજે જાહેર થઈ ગયું છે જેમાં રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે જિલ્લામાં સૌથી વધુ રૂપાવતી કેન્દ્રનો 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે રાજકોટ જિલ્લામાં ઝીરો ટકા વાળી છો સ્કૂલ અને સો ટકા પરિણામ ધરાવતી કુલ સંખ્યા 30 છે 2020 મા રાજકોટ જિલ્લાનું 64.8 ટકા પરિણામ હતું આથી 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે ત્યારે રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષા નું 65.18% પરિણામ આજે જાહેર થઈ ગયું છે જેમાં રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે જિલ્લામાં સૌથી વધુ રૂપાવતી કેન્દ્રનો 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે રાજકોટ જિલ્લામાં ઝીરો ટકા વાળી છો સ્કૂલ અને સો ટકા પરિણામ ધરાવતી કુલ સંખ્યા 30 છે 2020 મા રાજકોટ જિલ્લાનું 64.8 ટકા પરિણામ હતું આથી 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે ત્યારે રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છ
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું