આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભાવનગરની આઇકોનિક જગ્યાઓએ યોગ કરવામાં આવ્યાં નિલમબાગ પેલેસ, હાથબ બંગલો અને વેળાવદર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવાં અવસરે ગુજરાત રાજ્યમાં પણ આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને ૭૫ આઇકોનિક જગ્યાઓ ખાતે યોગ કરવામાં આવ્યાં હતાં. ભાવનગરમાં પણ હાથબ બંગલો, નિલમબાગ પેલેસ અને વેળાવદર નેશનલ પાર્ક ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અને સીદસર ખાતે આવેલાં સ્પોર્સ્હ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી. મકવાણા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં પણ હાથબ બંગલો, નિલમબાગ પેલેસ અને વેળાવદર નેશનલ પાર્ક ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અને સીદસર ખાતે આવેલાં સ્પોર્સ્હ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી. મકવાણા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો