અમદાવાદ મધ્યે પૂજ્યશ્રીનો ભવ્યાતીભવ્ય પ્રવેશ યોજાયો.
Shantishram News, Diyodar, Gujarat.
ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલ્પજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની આચાર્ય પદવી બાદ
પ્રથમ વખત અમદાવાદ પધારતાં તારીખ 15/07/2021 ના રોજ
શ્રી નિર્ણયનગર જૈન સંઘના આંગણે પૂજ્યશ્રીનો ભવ્યાતી ભવ્ય સામૈયું યોજાયું.
આ પ્રસંગે પૂજ્ય શ્રી ને આવકારવા શ્રી લબ્ધિ ગુરુકૃપા પાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ઉપસ્થિત રહેલા.
શ્રી નિર્ણય નગર જૈન સંઘ મધ્યે પૂજ્યશ્રી નું બેન્ડવાજા સાથે ઉમળકાભેર સ્વાગત કરાયું.
પૂજ્યશ્રીનો ચાતુર્માસ પ્રવેશ તારીખ 18 7 2021 ના રવિવાર ના રોજ
શ્રી કુંથુનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પાલડી અમદાવાદના આંગણે થશે.
પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની આચાર્ય પદવી બાદ અમદાવાદમાં પ્રથમ ચાતુર્માસ થઈ રહ્યું છે જેથી ગુરુ ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાઈ રહ્યો છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268