અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓમાં હવે ‘પાપા પગલી’ પ્રોજેક્ટનો અમલ કરાશે3 થી 5 વર્ષના બાળકોને પૂર્વ્ પ્રાથમિક શિક્ષણ અપાશેજિલ્લા પંચાયત કચેરીમાં 27 બ્લોક કોઓર્ડિનેટરો વચ્ચે હરિફાઇ યોજઇ, 6 વિજેતા જાહેરપાપા પગલી’ પ્રોજેક્ટ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. જેનો હેતું આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના બાળકોને જીવનને મહત્વના વર્ષમાં તેમના ગુણવત્તાસભર જીવન માટેનો પાયો મજબુત કરવાનો છે. તેઓનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જ થાય તે હેતું રહેલો છેઅમદાવાદ જિલ્લા પંચાયાત કચેરી ખાતે ગઇકાલે ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત ટીએમએલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડીમાં કેવું શિક્ષણ આપવું, કેવી પદ્ધતિથી આપવું તે અંગે ૨૭ બ્લોક કોઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો. જેમાંથી ૬ જણાને વિજેતા જાહેર કરીને તેમની થીમને બિરદાવવામાં આવી હતી.3 થી 5 વર્ષના બાળકોને પૂર્વ્ પ્રાથમિક શિક્ષણ અપાશે – જિલ્લા પંચાયત કચેરીમાં 27 બ્લોક કોઓર્ડિનેટરો વચ્ચે હરિફાઇ યોજઇ, 6 વિજેતા જાહેર3 થી 5 વર્ષના બાળકોને પૂર્વ્ પ્રાથમિક શિક્ષણ અપાશેજિલ્લા પંચાયત કચેરીમાં 27 બ્લોક કોઓર્ડિનેટરો વચ્ચે હરિફાઇ યોજઇ, 6 વિજેતા જાહેર.
Trending
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ