Share Facebook WhatsApp TwitterTable of Contents Toggleઅઠવા લાઇન્સ સુરત મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જગચ્ચંદ્ર સૂરિશ્વરજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો. શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ સુરત મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયજગચ્ચંદ્ર સૂરિશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા) તથાનુતન આચાર્ય શ્રીમદ વિજય કલ્પયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો ચાતુર્માસ પ્રવેશ થયો.તારીખ 11-7-2021 ના રોજ સવારે દીપમંગલ સોસાયટી થી અઠવાલાઇન્સ જૈન સંઘમાં પૂજ્યશ્રીનો પ્રવેશ થયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેલા અને ભાવભીને હૈયે પૂજ્યશ્રીને વધાવેલ.આ પ્રસંગે યુવક મંડળ દ્વારા ભારે ઉત્સાહથી નૃત્ય સાથે પૂજ્ય શ્રી નું સ્વાગત કરાયેલ.જૈન બેન્ડ દ્વારા થાળી ડંકા ના તાલે પૂજ્યશ્રી નું સામૈયુ કરવામાં આવેલ.અઠવા લાઇન્સ સુરત મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જગચ્ચંદ્ર સૂરિશ્વરજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો. શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ સુરત મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયજગચ્ચંદ્ર સૂરિશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા) તથાનુતન આચાર્ય શ્રીમદ વિજય કલ્પયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો ચાતુર્માસ પ્રવેશ થયો.તારીખ 11-7-2021 ના રોજ સવારે દીપમંગલ સોસાયટી થી અઠવાલાઇન્સ જૈન સંઘમાં પૂજ્યશ્રીનો પ્રવેશ થયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેલા અને ભાવભીને હૈયે પૂજ્યશ્રીને વધાવેલ.આ પ્રસંગે યુવક મંડળ દ્વારા ભારે ઉત્સાહથી નૃત્ય સાથે પૂજ્ય શ્રી નું સ્વાગત કરાયેલ.જૈન બેન્ડ દ્વારા થાળી ડંકા ના તાલે પૂજ્યશ્રી નું સામૈયુ કરવામાં આવેલ.
બનાસકાંઠામાં ભયાનક માર્ગ અકસ્માત, રાજસ્થાન ટ્રાન્સપોર્ટ બસ અને SUV વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત28/02/2025
દ્વારકાના આ પ્રખ્યાત મંદિરમાંથી શિવલિંગ ચોરાયું, તેને શોધવા માટે ડાઇવર્સ કેમ તૈનાત કરવામાં આવ્યા?26/02/2025