તહેવાર ટાણે ભેળસેળીયાઓ પર તંત્રની તવાઈ આવી છે. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. સોનમ બ્રાંડના 116 ડબ્બા ફૂડ વિભાગે સીલ કર્યા છે. ડબ્બા પર પેકેજિંગ અને એક્સપાયરી ડેટ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેથી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. આ ઘી ડીસાના જ વેપારી બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
ડીસાના વેપારીનું વેઝ ફેડ ઘીના 150 ડબ્બા ઝડપાયાં સોનમ બ્રાન્ડ નામનું વેજ ફેડ ધી ના 150 ડબ્બા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયાં સિલ ચડોતર નજીકથી સોનમ વેજ ફેડ ઘીના ડબ્બા ફ્રુડ વિભાગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઇ..સોનમ વેજ ફેડ ઘી ડીસા ના વેપારી ચેતન મોદીનું હોવાનું જાણવા મળ્યું..ડબ્બા પર પેકેજીંગ અને એકસપાઈઝ ડેટ ન હોવાથી ફ્રુડ વિભાગને શંકા જતા માલ સિલ કર્યો..
ફ્રુડ વિભાગે તમામ ડબ્બા સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..વેજ ફેડ ઘીના નામે ચેતન મોદી નામનો વેપારી મોટાપાયે ઘીનો વેપાર કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હોવાનું જાણવા મળ્યું…અગાઉ પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લીધેલા ઘીના સેમ્પલ આવતાં કરાયેલ છે દંડાત્મક કાર્યવાહી…સોનમ વેજ ફેડનું લાઇન્સસ કેન્સલ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ચેતન મોદી નામના વેપારી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાગ ઉઠવા પામી