અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત
અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હતા. પૂર્વ મેયરને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટીવ આવ્યા હતા.
મનપાના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.
AHMEDABAD EX MAYOR, AMIT SHAH COVID-19