જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ નું સન ૧૯૯૮માં અંગ્રેજી સરકારના એજન્ટ એ કે હન્ટરે ખાતમુહુર્ત કર્યું હતું 126 વર્ષથી આ કોલેજ કાર્યરત છે અને ગુજરાત ની જૂનામાં જૂની એવી કોલેજ છે કે જેનો ખાતમુરત થયા બાદ અત્યાર સુધીનો કોલેજ તરીકે ઉપયોગ થતો હોય આ ઐતિહાસિક કોલેજને હેરિટેજનો દરજ્જો પણ મળ્યો છે આ કોલેજમાં ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ મનોજ ખંડેરિયા તેમજ અનેક ઉદ્યોગપતિ વકીલો ધારાસભ્યો અભ્યાસ કરી ગયા છે થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સ પ્રવાહ નું પરિણામ આવ્યું ત્યારબાદ બાઉદીન આર્ટસ કોલેજમાં ઓનલાઇન પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થઈ હતી જેની મુદત દરમિયાન કુલ ૩૬૦ જગ્યા સામે તેરસો વિદ્યાર્થીઓની અરજી આવી હતી કોલેજના પ્રિન્સિપાલ જણાવ્યું હતું કે આ વખતે પ્રવેશ માટે પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં અરજી આવી છે અને પ્રથમ રાઉન્ડમાં વિક્રમજનક મેરિટ અટક્યું છે જેમાં જનરલ માં 77 ઓબીસીમાં 71 અને એસી માં ૬૮ ટકા અને એસટીમાં ૪૯ ટકા અને ઇડબલ્યુએસ માં 44 ટકાએ મેરિટ અટક્યું છે કોલેજમાં જીપીએસ પાસ તમામ સ્ટાફ છે એક પણ જગ્યા ખાલી નથી લાયબ્રેરીમાં ૫૫ હજારથી વધુ પુસ્તકો છે
Trending
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ