સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૨માં એડમિશનની સંપૂર્ણ સેંટ્રલાઈઝડ પ્રક્રિયા ચાલુ છે. ધો.૮ અને ૯ તેમજ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે સંસ્થા ખાતે કાર્યરત વિવિધ એંજિનીયરીંગ તથા નોન એંજી. પ્રકારના કોર્ષ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ તથા રજીસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તા. ૨૬ જૂન ૨૦૨૨ છે. સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ અન્વયે વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
ખાસ કરીને આઈઆઈટીમાં સ્કિલ બેઝ કોર્સીસ વિદ્યાર્થીઓને કરીયર માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. જે હેતુસર આ વખતે આઈઆઈટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના ભરતી કેમ્પ કરી વિદ્યાર્થીઓને રોજગારી પણ અપાવવામાં આવી રહી છે. આઈઆઈટીમાં એક સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળતો હતો પરતુ અત્યારે પહેલાની સરખામણીમાં કેટલાક વર્ષમાં પ્લસ માઈનસ સંખ્યા પણ જોવા મળી રહી છે ત્યારે આ વખતે ડ્રોન ટેકનોલોજીને લગતા સ્કિલ બેઝ કોર્સીસ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ડ્રોન પ્રોગ્રામ દેશભરમાં લોન્ચ થયો છે ત્યારે વિદ્યાર્થીોઓને તેના કારણે કરીયરલક્ષી માર્ગદર્શન પણ તેના કારણે મળી રહેશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું