જો તમે દક્ષિણ ભારત ફરવાની યોજના બનાવી રહ્યા છો તો કેરલ એક સારું ઓપ્શન સાબિત થઈ રહ્યું છે. આ ટૂર પેકેજ પ્લાન 5 દિવસ અને 6 રાત્રીનું છે. આ ટૂર પેકેજના પ્લાનની શરૂઆતી કિંમત 10,090 રૂપિયા છે. આ પ્લાનમાં કેરલની એલેપ્પી અને મુન્નારનું સુંદર લોકેશન ફરવાનો ચાન્સ મળશે. આ પ્લાનમાં આવવા-જવા, ખાવા અને ફરવાનું તમામ ફ્રીમાં છે. IRCTCએ બે પ્રકારના પ્લાન કંફર્મ અને સ્ટાન્ડર્ડ રજૂ કર્યા છે. આવો જાણીએ IRCTCના પ્લાન અંગે વિસ્તારમાં.પેકેજની ડિટેલ્સપેકેજનું નામ : SHR092 KERALA HILLS WATERSપેકેજની અવધિ : 5 રાત્રી અને 6 દિવસટ્રાવેલ મોડ : ટ્રેનડેસ્ટિનેશન : એલેપ્પી, મુન્નારમળશે આ સુવિધારોકાવા માટે હોટલની સુવિધા મળશે. કંફર્મ અથવા સ્ટાંડર્ડ બંન્ને પ્રકારની હોટલ છે જેમાં તમે કર્ફર્ટના હિસાબે પસંદ કરી શકો છો.આ પેકેજમાં આ વસ્તુનો નહીં હોય સમાવેશતમને આ પેકેજમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સની પણ સુવિધા મળશે.સ્ટાંડર્ડ માટે સ્લીપર ક્લાસ અને અને કંફર્મ માટે 3ACની સુવિધા મળશે.ટૂર દરમ્યાન ક્યાંય પણ આવવા-જવા માટે એસી વ્હિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રવાસમાં IRCTC તરફથી મુન્નારમાં 2 રાત્રી અને એલેપ્પીમાં 1 રાત્રીના રાકોણની સુવિધા મળશે. સાથે જ એલેપ્પી અને મુન્નાર જવા માટે એસીથી આવવા-જવાની સાથે બ્રેકફાસ્ટની સુવિધા મળશે.આ યાત્રા દરમ્યાન કોઈ પણ તમારે ટોલ, પાર્કિંગ અને જીએસટી આપવું પડશે નહીં.આ ટૂર પેકેજમાં આ વસ્તુઓનો કરાયો સમાવેશઆ ટૂર પેકેજમાં લંચ, ડિનર, ફૂડ ઓન ટ્રેન, બોર્ડિંગ, હોર્સ રાઈડિંગ, ટૂર ગાઈડ વગેરે વસ્તુઓનો સમાવેશ કરાયો છે.
Trending
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ
- પરમાણુ હથિયારોના મુદ્દા પર ઈરાન અને રશિયા ભેગા થયા, આટલો મોટો સોદો શું કરી શકશે ?
- ઠંડીથી બચવા કર્યો આવો જુગાડ જે સાબિત થયો જીવલેણ, સવારે મળ્યા બંનેના મૃતદેહ
- અમદાવાદમાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ , PCR વાનમાં દારૂ અને રોકડ મળ્યા
- સરકાર નવો આવકવેરા કાયદો લાવશે ,નાણામંત્રીએ બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી
- ષટ્તિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો વ્રતની સંપૂર્ણ વિધિ .
- ડાયાબિટીસના દર્દીઓ શિયાળામાં ખાલી પેટે આ ખાસ પીણું પીવો, મળશે અદભુત ફાયદા
- આજનું પંચાંગ 18 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય