વડોદરા ગેસ લિ. શહેરમાં 2.05 લાખથી વધુ ઘરોમાં પાઇપ્ડ ગેસ પુરો પાડે છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસની બેઝીક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ.3.45 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ.43.70 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા. હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.47.15 ચુકવવા પડશે. આ નવો ભાવ વધારો 01 જૂનથી લાગુ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની અન્ય એજન્સીઓની સરખામણી હજુ પણ વડોદરા ગેસ કંપનીનો ભાવ ઓછો છે. આમ ગણતરીના દિવસોમાં સતત ચોથી વખત વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે.,વડોદરા ગેસ લિ. શહેરમાં 2.05 લાખથી વધુ ઘરોમાં પાઇપ્ડ ગેસ પુરો પાડે છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસની બેઝીક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ.3.45 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ.43.70 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા. હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.47.15 ચુકવવા પડશે. આ નવો ભાવ વધારો 01 જૂનથી લાગુ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની અન્ય એજન્સીઓની સરખામણી હજુ પણ વડોદરા ગેસ કંપનીનો ભાવ ઓછો છે. આમ ગણતરીના દિવસોમાં સતત ચોથી વખત વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે.
Trending
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ
- 1300 મતથી ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત – કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
- મહારાષ્ટ્રમાં બધું હાથમાં હોવા છતાં વિપક્ષના હાથમાંથી જીત કેવી રીતે સરકી ગઈ?
- સલમાન ખાન અને એટલીની ફિલ્મ ‘A6’નું આ નવું અપડેટ સામે આવ્યું, જે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે!
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ