શેર બજાર હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.
PVR: ખરીદો-1360 રૂપિયા, ટાર્ગેટ-1375 રૂપિયા, સ્ટૉપલૉસ-1350 રૂપિયા, MUKTA ARTS: ખરીદો-39.75 રૂપિયા, ટાર્ગેટ-41 રૂપિયા, સ્ટૉપલૉસ-39 રૂપિયા, INOX LEISURE: ખરીદો-322 રૂપિયા, ટાર્ગેટ-345 રૂપિયા, સ્ટૉપલૉસ-318 રૂપિયા, SPECIALITY REST.: ખરીદો-74 રૂપિયા, ટાર્ગેટ-88 રૂપિયા, સ્ટૉપલૉસ-72 રૂપિયા, PHOENIX MILLS: ખરીદો-833 રૂપિયા, ટાર્ગેટ-860 રૂપિયા, સ્ટૉપલૉસ-828 રૂપિયા, SHOPPERS STOP: ખરીદો-267 રૂપિયા, ટાર્ગેટ-285 રૂપિયા, સ્ટૉપલૉસ-263 રૂપિયા, JMC PROJECTS: ખરીદો-127 રૂપિયા, ટાર્ગેટ-140 રૂપિયા, સ્ટૉપલૉસ-125 રૂપિયા, MAGMA FINCORP: ખરીદો-180 રૂપિયા, ટાર્ગેટ-189 રૂપિયા, સ્ટૉપલૉસ-178 રૂપિયા, JK LAKSHMI CEMENT: ખરીદો-734 રૂપિયા, ટાર્ગેટ-750 રૂપિયા, સ્ટૉપલૉસ-730 રૂપિયા, CONCOR: ખરીદો-630 રૂપિયા, ટાર્ગેટ-650 રૂપિયા, સ્ટૉપલૉસ-625 રૂપિયા, D-LINK: ખરીદો-163 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-162 રૂપિયા, TVS ELECTRONICS: ખરીદો-188.8 રૂપિયા, ટાર્ગેટ-198 રૂપિયા, સ્ટૉપલૉસ-187 રૂપિયા, PANACHE DIGILIFE: ખરીદો-70 રૂપિયા, ટાર્ગેટ-73 રૂપિયા, સ્ટૉપલૉસ-68.50 રૂપિયા, SPEL SEMICONDUCTOR: ખરીદો-22.1 રૂપિયા, ટાર્ગેટ-23 રૂપિયા, સ્ટૉપલૉસ-21.95 રૂપિયા, INDIABULLS HOUSING FIN: ખરીદો-281 રૂપિયા, ટાર્ગેટ-290 રૂપિયા, સ્ટૉપલૉસ-278 રૂપિયા, AAVAS FINANCIERS: ખરીદો-2575 રૂપિયા, ટાર્ગેટ-2650 રૂપિયા, સ્ટૉપલૉસ-2550 રૂપિયા, KAMAT HOTELS: ખરીદો-48.60 રૂપિયા, ટાર્ગેટ-52 રૂપિયા, સ્ટૉપલૉસ-48 રૂપિયા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268