WFI : ભારતીય રમત મંત્રાલયે આજે એક મોટો નિર્ણય કર્યો છે. જેને લઈને ભાજપના સાંસદ બ્રીજભુષણ શરણસિંહને મોટો ફટકો પડયો છે.
ભારતીય કુસ્તીના કેટલાક ખેલાડીઓ દ્વારા ભારત કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ brijbhushan sharansingh પર ગંભીર આક્ષેપો સાથે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને ભારતીય રમત મંત્રાલયે Indian Ministry of Sports ભારતીય કુસ્તી સંઘ indian wrestling federation ને ફરીથી નિર્માણ કરવાનું નક્કી કર્યું અને તેની ચૂંટણી યોજાઈ.
પરંતુ પૂર્વ કુસ્તીના ખેલાડી અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ brijbhushan sharansingh દ્વારા રાજકીય કાર્યવાહી કરી તેમના જ ગ્રુપના સંજય સિંહ Sanjay Singh ને ફરીથી ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી જેને લઇને ફરીથી ભારતના કુસ્તીના ખેલાડીઓ દ્વારા આ નિમણુકનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભારતીય રમત મંત્રાલયે Indian Ministry of Sports આજે રવિવારે એક મોટો નિર્ણય લીધો. તેને નવનિયુક્ત ભારતીય કુસ્તી સંઘને indian wrestling federation સસ્પેન્ડ કરી દીધું છે. આ સાથે જ ભારતીય કુસ્તી સંઘના નવીન અધ્યક્ષ સંજયસિંહ sanjaysinh ની માન્યતા પણ રદ્દ કરી દેવામાં આવી.
ભારતીય રમત મંત્રાલયે Indian Ministry of Sports આજે મોટો નિર્ણય લીધો અને નવનિયુક્ત ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે. માનવામાં આવે છે કે કેટલાક અગ્રણી ખેલાડીઓના વિરોધને કારણે ખેલ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે કુસ્તીબાજોના વિરોધ બાદ બીજેપી સાંસદ bjp sansad બ્રીજભુષણ શરણસિંહ brijbhushan sharansingh ને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તે પછી ચૂંટણી યોજાઈ અને બ્રીજભુષણ શરણસિંહ brijbhushan sharansingh ના અંગત એવા સંજયસિંહ ચૂંટણી જીત્યા હતા.
જોકે ચૂંટણીમાં સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિક saxi malik , વિનેશ ફોગાટ vinesh fogat તેમજ બજરંગ પુનિયા bajarang puniya દ્વારા આ નિમણુકનો વિરોધ કર્યો હતો.
આખરે મોદી સરકારે modi government કુશ્તી સંઘ ની નવી બોડીની નિમણૂક ને રદ્દ કરી, અને નવા અધ્યક્ષ સંજયસિંહ sanjaysinh ની માન્યતા પણ રદ્દ કરવામાં આવી. જેને લઈને તેઓ રેસલિંગ એસોસિએશનના indian wrestling federation કોઈ નિર્ણય હવે લઈ શકશે નહીં.
ભારત સરકાર government of india દ્વારા કુસ્તીબાજ ખેલાડીઓની માંગણી ને આખરે સમર્થન આપતા ખેલાડીઓ માં આનંદ વ્યાપ્યો.