Browsing: બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની વિવાદિત નિવેદન બાદ હવે મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પૂર્વ જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે,…

અફઘાનિસ્તાનમાં સ્થિતી ખૂબ કથળેલી છે. તાલિબાનની વધતી તાકાતથી જ્યાં અફઘાનિસ્તાનમાં દહેશતમાં જીવવા લોકો મજબૂર બન્યા છે, તો વળી બીજી બાજૂ આ મુદ્દે અમેરિકાની રણનીતિ પર કેટલાય…

અફઘાનિસ્તાનમાં ફરી પોતાની સરકાર રચવાની તૈયારી કરી રહેલા તાલિબાનને પંજશીરના ફાઈટર્સ તગડી ટક્કર આપી રહ્યા છે. તાલિબાન વિરોધી ફોજ તાલિબાની ફાઈટર્સ સામે આકરો પડકાર સર્જી રહી…

કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને પગલે જનજીવન ફરી ધબકતું થઇ ગયું છે. રવિવારે રક્ષાબંધનના પર્વની રાજ્યભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યોર્તિલિંગ સોમનાથમાં ૬૦ હજાર,…

આતંકવાદીઓને નકલી નોટો દ્વારા ફન્ડિંગ કરવું, ભારતમાં હવાલા કારોબારને હવા આપવી, આ બધા પાકિસ્તાનના એવા ષડયંત્રો છે જે હવે જગજાહેર થઈ ચુક્યા છે. છેલ્લા અનેક વર્ષોથી…

આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા…

ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપની Xiaomi ટેક્નોલોજીની બાબતમાં હરીફ કંપનીઓથી એક કદમ આગળ નીકળી ગઈ છે. હાલમાં જ તેણે ઝ્રઅહ્વીર્ડ્ઢિખ્ત નામનો પોતાનો પહેલો રોબોટ રજૂ કર્યો છે. આ…

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની કમિટી દ્વારા ભારે ચિંતાજનક અહેવાલ આપવામાં આવ્યો છે અને એવી ચેતવણી આપવામાં આવી છે કે ઓકટોબર માસમાં દેશમાં કોરોનાવાયરસ ની…

આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. આ સાથે તુલસીના ઔષધીય ગુણો ના કારણે તેનું સેવન કરવાના અનેક ફાયદાઓ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યા છે. તુલસી અનેક…

શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે…