Parliament News : સંસદ ભવનના સ્મોક હુમલાના આરોપી લલિત ઝા Lalit Jha ની ગઈકાલે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી
દિલ્હી પોલીસ Delhi Police દ્વારા આરોપી લલિત ઝા ને શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
શુક્રવારે સાંજે દિલ્હી પોલીસ દ્વારા સંસદમાં સ્મોક હુમલા Smoke attacks Parliament ના મામલામાં આરોપી લલિત ઝાને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈને પહોંચી જ્યાં અદાલત દ્વારા લલિત Lalit Jha ના પક્ષમાં એક વકીલ lawyer ની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ અન્ય આરોપીઓ માટે પણ એ જ વકીલની નિમણૂક કરવામાં આવી.
દિલ્હી પોલીસ Delhi Police દ્વારા આરોપીના 15 દિવસની રિમાન્ડ માગ્યા હતા
પરંતુ કોર્ટ દ્વારા આરોપી લલિત ઝાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા.
તમને જણાવી દઈએ કે લલીત ઝા કોણ છે
લલિત ઝા, સંસદના સ્મોક હુમલા Smoke attacks Parliament પાછળના કથિત મુખ્ય સૂત્રધાર છે , અને એણે ગઈકાલે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું,
આ ઘટનાના 2 દિવસ પછી અન્ય પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેણે દેશને આંચકો આપ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદથી લલિત ઝા ગુમ હતો. તે બિહારનો છે પરંતુ કોલકાતામાં શિક્ષક તરીકે કામ કરતો હતો,
પાંચ પુરૂષો અને એક મહિલા સામે આતંકવાદ વિરોધી કાયદા અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (upa) અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
સંસદમાં સ્મોક એટેકની આરોપી એક મહિલાની કરાઈ ધરપકડ, તેના સમર્થનમાં આવ્યા
સંસદની સુરક્ષામાં મોટી ચૂક પર કાર્યવાહી, લોકસભા સચિવાલયના આઠ