જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં પીજીવીસીએલની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું સઘન ચેકિંગ દરમિયાન બે દિવસમાં 223 કનેક્શનમાંથી 28.35 લાખની વીજ ચોરી ઝડપાય છે કેશોદ ડિવિઝન હેઠળ આવેલા અનેક ગામડાઓમાં પીજીવીસીએલ ની ટીમોએ છેલ્લા બે દિવસથી ધામા નાખીને વીજ જેકીંગ હાથ ધરી હતી ત્યારે પોરબંદર રાજકોટ જૂનાગઢ સર્કલ ના 40 જેટલા અધિકારીઓની ટુકડીઓએ બે દિવસ દરમિયાન કેશોદ પંથકના 1837 વીજ કનેક્શનનો તપાસીયા હતા તેમાંથી 223 વીજ કનેક્શનમાં થતી હોવાનું સામે આવતા 28.35 લાખની પાવર ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે આ મામલે પીજીવીસીએલ ના અધિકારીઓએ ખેતીવાડી વિભાગ રહેણાંક વિભાગ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ ખેતીવાડીમાં સિંગલ ફેજ પાવર ચોરી સહિતની અનેક ચોરીઓ પકડવામાં આવે છે હાલ વીજળીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે અલગ અલગ રીતે ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે ગાંધીનગરથી થયેલા તપાસના આદેશ બાદ 40 અધિકારીઓની ટીમ દ્વારા કેશોદ પંથકમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1800 થી વધુ વીજ કનેક્શનોની તપાસ પણ કરવામાં આવી હતી આ તપાસમાં 200 થી વધુ વીજ જોડાણમાં પાવર ચોરી થતું હોવાનું માલુમ પડતા કાર્યવાહી હાથ ધરી છે
Trending
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!