અમદાવાદમાં સિંધુભવન રોડ પર ફરીથી એકવાર ઓવર સ્પીડ કારના કારણે થયો ભયાનક અકસ્માત
રેસની મજા માણતા નબીરા એ લીધી બે કારોને અડફેટે. નબીરા, રેસ અને દારૂ મળતી માહિતી મુજબ આ ત્રણના કોમ્બિનેશને સર્જ્યો ભયાનક અકસ્માત. હવે નબીરા ઓ બન્યા ચાલાક અકસ્માત બાદ કારની નંબર પ્લેટ નીકાળવામાં આવી.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર સર્જાયો ભયાનક અકસ્માત. મર્સડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. સવારના 03: 26 મિનિટે આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ મર્સિડીઝ અને ઓડી કાર રેસ લગાવી રહ્યા હતા. આ રેસમાં એક સાથે બે ગાડીઓનો અકસ્માત થયો હતો.
અકસ્માત કરના મર્સિડીઝ કાર રિશીત પટેલ RM Biowista MD ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
જોકે ગુજરાતમાં નામની દારૂ બંધીના દાવાઓ વચ્ચે રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હોવાનો ધટના સ્થળે ઉપસ્થિત લોકોએ આક્ષેપ કર્યો છે.
જ્યારે રિશીત પટેલના મિત્રોએ દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યા તેમજ કારની નંબર પ્લેટ પણ નિકાળી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
મર્સિડિઝ કાર ચાલક રિશીત પટેલ RM બાયોવિસ્ટા કંપનીનો MD છે. અકસ્માત બાદ રિશીતના માણસોએ અન્ય ઉપસ્થિત લોકો સાથે મારપીટ કર્યાનો આરોપ છે. speed car
જ્યારે માહિતી મુજબ રિશીત પટેલ ની મર્સિડિઝ કાર Mercedes Car 150થી 200ની સ્પીડે આ ધટનાને અંજામ આપ્યો છે. તો આવી ધટના બાદ નબીરાના પરિવારજનોએ પણ રૂપિયાના નશામાં એલફેલ નિવેદનો કર્યા.
આ અકસ્માત કરનાર રીશિત પટેલ Risit patel પરિવારજનો દ્વારા રિશીત પટેલ Rishit patel ને સાંજ સુધીમાં છોડાવી દેવામાં આવશે એવા નિવેદનો કરવામાં આવ્યા છે જે Ahmedabad Gujarat government સરકાર અને ગુજરાત પોલીસ Gujarat Police ની આવા નબીરાઓ પ્રત્યેની કુણી લાગણી વ્યક્ત કરી રહી છે.