EV સ્કૂટરમાં આગની ઘટના ઘરમાં જ બની હતી. આગ એટલી ભયાનક હતી કે તેને બુઝાવવા જતા જતામાં તો સ્કૂટર બળીને ખાખ થયું છે. જો કે સદનશીબે ઘટનાના કોઇ જાનહાની નથી થઈ. જો કે ઇલેકટ્રીક સ્કૂટર જે સમયે ચાર્જીગમાં હતું તે સમયે આસપાસ કોઇ વ્યકિત ન હોવાથી કોઇ મોટી ઘટના બનવા ટળી હતી. તો EV સ્કૂટરમા આગ લાગતા જ ઘરમા અફરા તફરી સર્જાઇ અને ઘરના જ લોકોએ સ્કૂટરમાં લાગેલી આગ પર પાણી વડે કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાં સુઘી તો EV સ્કૂટર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું . જો કે સામાન્ય રીતે અત્યાર સુઘી ગેસ સંચાલિત વાહનોમાં આગની ઘટનાઓ બનતી હતી. જેમાં અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે હવે કદાચ આવનાર સમયમાં હવે ઇલેક્ટ્રિક વાહનમાં પણ આગ લાગી શકે છે, જેમાં ગ્રીન એનર્જી વાહન એટલે કે ઇલેકટ્રીક ચાર્જીગ ધરાવતા વાહનમાં પણ આગની ઘટનાઓ વધી રહી છે . હાલ ઇલેકટ્રીક ચાર્જીગવાળા વાહનો ભલે હજુ બજારમાં એટલા આવ્યા નથી પરંતુ સમય જતાં જ્યારે ઇલેકટ્રીક વાહનો પણ બજારમાં આવશે ત્યારે તે વાહનોમા પણ આગની ઘટના બની શકે છે.
Trending
- ગાંધીજીને મહાત્માનું બિરુદ ખોટી રીતે મળ્યું, IIT બાબાએ વાત કરી
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પહેલા દિવસે ધીમી ,પહેલા જ દિવસે આટલી કમાણી
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ
- પરમાણુ હથિયારોના મુદ્દા પર ઈરાન અને રશિયા ભેગા થયા, આટલો મોટો સોદો શું કરી શકશે ?
- ઠંડીથી બચવા કર્યો આવો જુગાડ જે સાબિત થયો જીવલેણ, સવારે મળ્યા બંનેના મૃતદેહ
- અમદાવાદમાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ , PCR વાનમાં દારૂ અને રોકડ મળ્યા
- સરકાર નવો આવકવેરા કાયદો લાવશે ,નાણામંત્રીએ બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી
- ષટ્તિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો વ્રતની સંપૂર્ણ વિધિ .