Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

શહેરીજનોની વાંચનની ભૂખ સંતોષવા હવે સુરત મહાનગરપાલિકા અદ્યતન સુવિધા સાથેની લાઈબ્રેરી(Library) બનાવવા જઇ રહી છે. કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય બાદ આ સૌથી મોટું અને અત્યાધુનિક પુસ્તકાલય…

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના રિપોર્ટ અનુસાર દેશમાં કોરોના સંક્રમણનો સરેરાશ દૈનિક દર 4.39 ટકા છે. જો કે, ઘણા…

આગામી મહિનાથી નાની બચત યોજનાઓ (SSC) પર વ્યાજ દર 0.5 થી 0.75 ટકા વધી શકે છે. સરકાર આ મહિનાના અંત સુધીમાં આ અંગે નિર્ણય લેશે. આ…

રાજકોટ મહાનગરપાલિકાએ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 12માં મવડી વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત કરી હતી. આખરે તે માટે તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂરી થયા બાદ ટેન્ડર બહાર…

દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત અને નવસારી તેમજ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં કુલ 66 તાલુકામાં વરસાદી માહોલ…

G-7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું જૂથ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરે છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ…

ભારતીય કાર નિર્માતાઓએ સલામતી રેટિંગ માટે ગ્લોબલ NCAPને તેમની કાર મોકલવાની જરૂર રહેશે નહીં. ભારત ટૂંક સમયમાં પોતાની સુરક્ષા એજન્સી બનાવશે. તેનું નામ India NCAP હશે.…

25 જૂન શનિવારના રોજ મેષ રાશિના જાતકોની કોઈ મોટી ચિંતા દૂર થઈ શકે છે. સિંહ રાશિના લોકોએ નિરાશાથી બચવું પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે.…

આ વર્ષે ઊંચા સ્તરે શરૂ થયેલા સિલ્વર ઇટીએફે રોકાણકારોને નિરાશ કર્યા છે. દેશમાં હાલમાં ઉપલબ્ધ તમામ 6 સિલ્વર ઇટીએફ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.…

એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના 60માં જન્મદિવસ પર 60,000 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં ફાઉન્ડેશનને આપવામાં આવેલ આ સૌથી…