Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

ઇન્સ્ટાગ્રામ પર જ્યારે એક એકાઉન્ટમાંથી એકથી વધુ એકાઉન્ટ ચલાવવાની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે દરેકના મનમાં પ્રશ્ન હતો કે આ વોટ્સએપ પર ક્યારે શક્ય બનશે. તમે…

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફરીથી એક વાર બદલીઓનો દોર ચલાવવામાં આવ્યો છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત…

ભૂતકાળની સરખામણીમાં દુનિયાએ ઘણી પ્રગતિ કરી છે. લોકો અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. જ્યાં પહેલા આગ લગાડવા માટે ઘણી મહેનત કરવી પડતી હતી, હવે…

લોકો પોતાની જાતને ગમે તેટલી સારી રીતે માવજત કરે, જો તેમના પગ સારા ન લાગે તો તેમનો આખો લુક બગડી શકે છે. હકીકતમાં, ઘણીવાર એવું જોવા…

દિવાળીનો તહેવાર લગભગ આવી ગયો છે, આ તહેવારમાં ઘરોમાં અનેક પ્રકારની મીઠી અને ખારી વાનગીઓ બનાવવામાં આવે છે. નમકીનમાં અનેક પ્રકારના નમકીન, ચકલી અને નમકપારા ઘણીવાર…

ગુજરાત ના એસ ટી નિગમ દ્વારા આજરોજ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ના હાથે ગાંધીનગર બસ સ્ટેશનથી લીલીઝંડી બતાવી નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે…

માઈકલ ડગ્લાસને IFFI ગોવા ખાતે સત્યજીત રે એક્સેલન્સ ઇન ફિલ્મ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે જાહેરાત કરી…

ODI વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓપનર ક્વિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મેમનગર વિસ્તારમાં લોકોની સુવિધા વધારવા સામુદાયિક પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કર્યું હતું. પુસ્તકાલયનું મકાન સુસજ્જ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ…

દિયોદરમાં ઠાકોર સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો તેમજ આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તે વિદ્યાર્થીઓનો સન્માન…