શ્રી મહાવીર જૈન સોશ્યલ ગ્રુપ વાડજ-ઘાટલોડીયાના હોદ્દેદારોની નિમણૂક કરાઈ:
(અહેવાલ આશિષભાઈ વાલાણી, અમદાવાદ)
આજ રોજ અમદાવાદ મધ્યે શ્રી મહાવીર જૈન સોશ્યલ ગ્રુપ વાડજ-ઘાટલોડીયાની યોજાયેલી જનરલ મીટીંગ માં
વર્તમાન પ્રમુખ શ્રી શૈલેષભાઈ સેવંતિલાલ વાલાણી (આરાસૂરી) એ સૌને આવકારેલ અને
મંડળ ના મંત્રી શ્રી દેવેન્દ્રભાઈ શાહએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરેલ અને
નવીન કારોબારીની નિમણૂક માટે રજૂઆત કરેલ.
ત્યારબાદ જનરલ મીટીંગમાં કારોબારી તથા
પ્રમુખશ્રીની તથા સલાહકાર સમિતિની વરણી નીચે મુજબ કરવામાં આવેલ છે.
પ્રમુખ: શ્રી દેવેન્દ્રભાઈ ચંપકલાલ સોની (થરા)
ઉપપ્રમુખ :શ્રી અજીતભાઈ બાલચંદભાઈ દેદારાણી (માંડવી)
મંત્રી: શ્રી અલ્પેશભાઈ બાલચંદભાઈ ગાંધી (નાથપુરા)
સહમંત્રી શ્રી પરેશભાઈ મંગળદાસ ગુંજારીયા (દુદખા)
ખજાનચી :શ્રી શૈલેષભાઈ સેવંતિલાલ વાલાણી (આરાસૂરી)
સહ ખજાનચી શ્રી પિયુષભાઈ સોમાલાલ શાહ (દુગરાસણ)
કારોબારી સભ્યશ્રી:
(1) સંજયભાઈ શાહ
(2) જીગ્નેશ ભાઈ શાહ
(3) ભાવેશભાઈ શાહ
(4) નિરવભાઈ શાહ
(5) રોહિતભાઈ શાહ
સલાહકાર સમિતિ
1) રાજુભાઇ શાહ
2) રમેશભાઈ શાહ
3) અતુલભાઈ શાહ
4) હિમાંશુભાઈ શાહ
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268