પદ્મ એવોર્ડ માટે નામ નોમિનેટ કરવા પીએમ મોદીની અપીલ.
Shantishram News, Diyodar, Gujarat.
પીએમ મોદીએ પદ્મશ્રી એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે એવા લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે નેમિનેટ કરો
જે ખરેખર અસાધારણ કામ કરી રહ્યા હોય.
આ માટે પીએમ મોદીએ એક ટવીટ કર્યું હતું કે ભારતમાં ગ્રાઉન્ડ લેવલે સારૂ કામ કરનારા લોકો છે.
પણ એમના માટે બહુ ઓછા લોકોને ખબર છે.
પીએમ મોદી સાથે સાથે પદ્મ એવોર્ડ માટેની વેબસાઈડ લીંક પણ શેર કરતાં કહ્યું હતું કે,
આવા લોકો અંગે આપણને વધારે જાણવા મળતું નથી.
પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરવા માટે અહિં ક્લિક કરો
પણ જાે તમે આવા લોકોને અને તેમને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકો છે.
આ માટે ૧પ સપ્ટેમ્બર સુધીનો સમય રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે,પદ્મ પુરસ્કારના ભાગરૂપે પદ્મ વિભુષણ,પદ્મભુષણ અને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે.
જે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
મોદી સરકાર સત્તા પર આવી તે પછી સમાજમાં સારૂ કામ કરતા પણ ગૂમનામ રહેતા લોકોને આ પુરસ્કાર મળે
તે માટે લોકો પાસેથી નોમીનેશન મેળવવાનું શરૂ કરાયું છે.
જેના આધારે જ આ એવોર્ડ મેળવનારાઓના નામની જાહેરાત કરવામાં આવે છે.
વધુ વાંચો: અમિત શાહ:જરા પણ ચિંતા ન કરતા તમારી સમસ્યાઓનું લિસ્ટ મારી જોડે છે.
Narendra Modi, Prime Minister of India, Padma Awards
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268