ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સિદ્ધાંત દિવાકર ગ્રંથ અર્પણ કરાયો:
Shantishram News, Diyodar, Gujarat.
શ્રી પ્રેમ ભુવનભાનુ સમુદાયના સુવિશાળ ગચ્છાધિપતિ
પરમ પૂજ્ય આચાર્યશ્રી જયઘોષ સૂરીશ્વરજી મહારાજ સાહેબ
કે જેઓ ૬૦૦ થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતો ના ગણનાયક હતા
તેમના જીવનના 100 થી અધિક જીવન પ્રસંગો ના
ફોટોગ્રાફ્સ અને વિગત લાક્ષણિક અદાઓ સાથે દર્શાવતો ગ્રંથ
“સિધ્ધાન્ત દિવાકર”
આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને
અર્પણ કરવામાં આવ્યો.
વધુ વાંચો: પૂજ્ય K.C. મહારાજ સાહેબના દર્શનાર્થે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પધાર્યા
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ,
સનિ શાહ, નિમેષ પરીખ રૂપેશભાઈ વોરા આદિ દ્વારા
સિદ્ધાંત દિવાકર ગ્રંથ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને અર્પણ કરવામાં આવ્યો
Gujarat CM Vijay Rupani, Jain , Jayghosh Suriji Ms, Rakeshbhai Shah
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268