આજરોજ રૂની તીર્થ મધ્યે મળેલ દશાશ્રીમાળી બેતાલીસી જૈન સમાજની કારોબારી તથા જનરલ મીટીંગ માં નવીન કારોબારી સમિતીની રચના કરવામાં આવી તેમજ કોઓપ્ટ સભ્યોની નિમણૂક કરવામાં આવી.
શ્રી દશા શ્રીમાળી બેતાલીસી જૈન સમાજ પ્રગતિ મંડળ ના
પ્રમુખ :
રજનીભાઈ વી.શેઠ (મુંબઇ),
ઉપપ્રમુખ વિનોદલાલ આર. ધાણધારા થરા,
મંત્રી સુરેશભાઈ ડી. શાહ રાનેર
ખજાનચી તારકેશ જે. શાહ રવિયાણા,
સહમંત્રી શૈલેષભાઇ શાહ પ્રગતિબેક થરા,
સંજયભાઈ એસ.શાહ સરિયદ,
શીલ્પેશભાઇ એ.શાહ મુબઇ,
પ્રકાશભાઈ બી.શાહ ખોડલા , ભાવેશ પાંંચાણી આદી ની નિમણૂક કરવામાં આવી.
આજ રોજ રુની તીર્થ મધ્યે મિટિંગમાં પધારેલા સૌને પ્રમુખ અજીતભાઇ ધાણધારાએ આવકારેલ. મંત્રી શૈલેષ ભાઇ રણાવાડા એ એજન્ડા રજૂ કરેલ.
નવિન કારોબારી ના 31સદસ્યો તથા કોઓપ્ટ સભ્યો ની વરણી કરવામાં આવી.