ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આ વાહનોનું નિર્માણ દેશમાં જ કરવામાં આવશે. આ માટે સેનાએ નિર્માતાઓ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે. સ્થાનિક ઉત્પાદકોને છૂટ આપવામાં આવી છે કે તેઓ આના ઉત્પાદન માટે Interantional Companies વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી શકે છે.સરહદ પર ચીન China સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેના Indian Army એ પૂર્વી લદ્દાખ ladakh સહિત વિવિધ સરહદો પર તૈનાત 40 વર્ષ જુના લડાકુ વાહનો બદલીને નવા વાહનો New Vehical લાવવાનો નિર્ણય લીધો છે. આ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ પ્રક્રિયામાં બે-ત્રણ વર્ષથી વધુનો સમય લાગશે. આ બુલેટ પ્રૂફ વાહનો bulletproof vehicles છે જેમાં શસ્ત્રો પણ ફીટ હોય છે. તેમજ યુદ્ધ ક્ષેત્રમાં સૈનિકોની હિલચાલ, વળતો હુમલો વગેરે માટે તેને અત્યંત સલામત માનવામાં આવે છે. Secure
ચીન પાકિસ્તાન બોર્ડરની નજીક જ બનાવી રહ્યું છે રસ્તો?
સુત્રોના અનુસાર કહેવામાં આવ્યું કે સેના પાસે લગભગ 1700 આવા લડાકુ વાહન છે. તેમાં વધુ 1980 ના દાયકાના BMP વાહન છે જે રશિયાથી ખરીદવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેટલાક વાહનો આર્ડીનેંસ ફેકટરીઓએ પણ બનાવીને મોકલ્યા હતા. ત્યારથી અત્યાર સુધી તે જ વાહનો ચાલે છે. હવે તેને ફ્યુચરિસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ futuristic infantry combat vehicle (ficv) ખરીદવામાં આવશે.આમાંથી દરેક વાહનોને બદલવાની જરૂર છે. સૈન્યમાં હવે આણે વિન્ટેજ વ્હીકલ vintage vehicles તરીકે ઓળખવામાં આવે છે. આ વાહનો બદલવાની માંગ લાંબા સમયથી થઇ રહી હતી. પરંતુ હજુ માંગ પૂરી થઇ ન હતી. હવે Government of India આ વાહનો બદલવાનો નિર્ણય કર્યો છે. અને દેશના નિર્માતાઓ પાસે ખરીદવાનો નિર્ણય કર્યો છે.
નિર્માતાઓના કોન્ટ્રાક્ટ પર સાઈન થશે. જે બાદ દર વર્ષે 75-100 વાહનો સપ્લાય કરવા પડશે. તેમાંથી 55 %વાહનો બંદૂકવાળા હશે અને બાકીનામાં અન્ય સુવિધાઓ હશે. નિર્માતાઓ પાસેથી એક અઠવાડિયામાં પ્રસ્તાવ મંગાવ્યા છે. આ વાહન શૂન્યથી 20-30 ડીગ્રી નીચે અને 45 ડીગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યરત રહી શકશે. તેમજ નદી, જંગલ, રેતી દરેક જગ્યાએ 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલી પણ શકશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268