અમદાવાદ વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણને અનુપ મંડળ પર કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું
Shantishram News, Diyodar, Gujarat.
અભણ અને ભોળી પ્રજાને ભોળવી હિન્દુ તેમજ જૈન સમાજ પ્રત્યે ઝેર ઓકી રહેલ અનુપ મંડળ વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ ગુજરાત રાજ્ય સરકાર ને તે માટે વિનંતી કરવા
શ્રી જય વિમલ નમિનાથ આરાધક શ્વે.મૂ.જૈન સંઘ-કંચનભૂમી
તથા
શ્રી નમિનાથ જૈન યુવક મંડળ – કંચનભૂમી સેટેલાઈટ
આ બંન્ને સંસ્થા તરફથી અમદાવાદ મધ્યે
Vejalpur વિસ્તાર વિધાનસભા ના MLA ધારાસભ્ય શ્રી Kishorbhai Chauhanને તેમની ઓફિસ પર મળી આ વિષય માં વિશેષ આગ્રહ કરી
ગુજરાત સરકાર Government of Gujarat દ્વારા અનુપ મંડળ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તે હેતુથી
આવેદનપત્ર આપવામાં આવેલ.
વધુ વાંચો: સુરત માં બેંકોનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર વિશ્વાસ વધ્યો, લોનના ધિરાણમાં થયો વધારો!