પૂ.આ.શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજા આદિ ઠાણાનું ચાતુર્માસ વડાલી મધ્યે યોજાશે:
Shantishram News, Diyodar, Gujarat.
પૂ. લબ્ધિ-વિક્રમ ગુરુપટ્ટરત્ન, હૃદયસ્પર્શી પ્રવચનકાર, વડાલી તીર્થોદ્વારક શ્રદ્ધેય ગુરુદેવ
પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજા
પૂ.આ.ભ.શ્રી વીરયશસુરીશ્વરજી મ.સા.,
પૂ.આ.ભ. શ્રી ભાગ્યયશસૂરીશ્વરજી મ.સા આદિ વિશાળ સાધુગણ તથા
પૂ.સા. વિપુલમાલાશ્રીજી મ.સા.(બેન મ.સા.) આદિ વિશાળ સાધ્વીગણનું
આ વર્ષનું ચાતુર્માસ શ્રી વટપલ્લી શંત્રુજ્યધામ જૈન તીર્થ, વડાલી ( ઈડર થી 10 K.M.) મધ્યે થશે.
પૂજ્ય શ્રી નો પ્રવેશ અષાઢ સુદ-૧, તા-11-7-2021, રવિવાર ના રોજ થશે.
વધુ વાંચો: કચ્છ માંડવી મધ્યે પૂ. ગચ્છા.આ. શ્રી કલ્પતરુ સૂરીજીમ.સા.નો ચાતુર્માસ પ્રવેશ થયો
શ્રી વટપલ્લી તીર્થે પૂજ્યશ્રીના આગામી ચાતુર્માસના સંપૂર્ણ લાભાર્થી:
માતુશ્રી શાંતાબેન કેસરીમલ જૈન પરિવાર, (ઋષભ રાજ્ય પરિવાર)
(રાજ. સુમેરપુર પાલડી (એમ.) હાલ – બોરીવલી)
પૂજયશ્રી ના શિષ્યરત્ન પૂ.આ.ભાગ્યેશસૂરીશ્વરજી મ.સા.ના સૂરિમંત્ર પીઠીકાની સાધના સંપૂર્ણ થઈ
પ્રાચીન ઈડરગઢની ગુફામાં પ્રાચીન બાવન જીનાલય સમીપે આવેલ ગુફામાં પૂ.આ.યશોવર્મસૂરીમ.સા.ના શિષ્યરત્ન
પૂ.આ.ભાગ્યેશસૂરીશ્વરજી મ.સા.ના સૂરિમંત્ર પીઠીકાની સાધના
સંપૂર્ણ મૌન અવસ્થામાં એકાંતવાસમાં શાસ્ત્રીય વિધિ પૂર્ણ થઈ.
વધુ વાંચો: પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરીશ્વરજી મ.સા. આદિ ઠાણાના ચાતુર્માસની જાહેરાત કરવામાં આવી.