હૈદરાબાદમાં hyderabad ફૂડ ડિલીવરી કરવા માટે એક યુવક સાયકલ લઈને પહોંચ્યો હતો. ત્યાં તેના સ્ટ્રગલની સ્ટોરી સાંભળીને અમુક લોકોએ ભેગા મળીને પૈસા એકઠા કર્યા. અને આ પૈસાથી એક વ્યક્તિને નવું બાઈક ભેટ આપી દીધું છે.જી હા આ યુવકનું નામ મોહમ્મદ અકીલ છે. Mohammad AKIL 14 જૂનના રોજ ઓર્ડર ડિલીવર કરવા માટે એક ગ્રાહક રુબિન મુકેશના ઘરે ગયો હતો. રુબિન મુકેશે જ્યારે તેના ઘર નીચે ઓર્ડર લેવા પહોંચ્યો ત્યારે જોયું કે અકીલ સાયકલ લઈને આવ્યો છે.
Airtel બાદ હવે Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ
મુકેશે વ્યવસાયે આઇટી પ્રોફેશનલ it professional છે. તેમણે કહ્યું કે “તેણે મને નીચે આવીને ઓર્ડર Order ની delivery ડિલિવરી લેવાનું કહ્યું. જ્યારે હું નીચે ગયો ત્યારે જોયું કે તે વરસાદમાં માત્ર 20 મિનિટમાં સાયકલ Cycle ચલાવીને આ યુવક મને ઓર્ડર આપવા આવ્યો હતો. અકીલ માત્ર 20 મિનિટમાં 9 કિમી અંતર કાપીને ફૂડ Food લઈને આવી ગયો હતો.આ જોઇને મુકેશે તેની તસ્વીર લઈને સોશિયલ મીડિયા Social Media ના એક ગ્રુપમાં Group મૂકી. જેમાં ઘણા મેમ્બર્સે Members તેમાં પ્રતિક્રિયા Reply આપી હતી. અને મોટાભાગના લોકોએ કહ્યું કે આ યુવક માટે કંઇક કરવું જોઈએ.
મુકેશે જણાવ્યું કે અકીલ Akil ની સ્ટોરી ફેસબુક પર 14 જૂને ફૂડ લવર્સ Food Lovers ના ગ્રુપમાં પોસ્ટ થઈ હતી અને મોટરસાઇકલ MoterCylce માટે જરૂરી 65 હજાર રૂપિયાને બદલે 73 હજાર રૂપિયા જમા થઇ ગયા હતા.18 જૂને અકીલને બાઇક સાથે હેલ્મેટ, સેનિટાઇઝર, રેઈનકોટ અને માસ્ક આપવામાં આવ્યા હતા. 21 વર્ષિય અકિલ બી ટેક B-Tech કરી રહ્યો છે અને તે ત્રીજા વર્ષમાં Third Year છે. તેના પિતા મોચીકામ કરે છે. આર્થિક તંગીના financial crisis કારણે અકીલ ફૂડ ડિલીવરી કરીને કમાય પણ છે અને અભ્યાસ Study પણ કરે છે. બાઈક મળતા અકીલ ખુબ ભાવુક થઇ ગયો હતો અને તેણે સૌનો આભાર માન્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268