સુરત મધ્યે જૈન સમાજ દ્વારા અનુપ મંડળ સામે કાર્યવાહી માટે સી.આર.પાટીલ ને આવેદનપત્ર અપાયું:
Shantishram News, Diyodar , Gujarat
ભારતીય સંસ્કૃતિના ધર્માચાર્યો, જૈનોચાર્યો,
તમામ સાધુ સંતો ભગવંતોની જાહેરમાં અસહનીય ટીકા કરી અને
તેમના અસ્તિત્વને જોખમમાં મૂકનાર અને દુષ્પ્રચાર ફેલાવનાર
અનુપ મંડળ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે
ભાજપના આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી CR Patile ને
આવેદનપત્ર આપાયું
જૈન Jain સમાજના રાજકીય આગેવાનો
ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી Harsh Sanghvi,
સુરત પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઇ શાહ Niravbhai Shah,
કોર્પોરેટર નેન્શીબેન શાહ, કોર્પોરેટર કલ્પેશભાઇ મેહતા તથા
જૈન સમાજના તમામ યુવાનો દ્વારા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટિલજીને
(BJP C.R.Patil) આવેદનપત્ર આપ્યું.
વધુ વાંચો: ગાંધીનગર મધ્યે જૈનાચાર્ય સાથે અનુપમંડળ રાષ્ટ્રદોહ પ્રવૃતિના વિષયને લઈને બેઠક યોજાયેલ