ગિરનાર તીર્થોદ્ધારક આ.શ્રી નીતિસુરિજી સમુદાયના ગચ્છાધિપતી પ.પૂ આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. ના ૮૯મા જન્મ દિને
કોટિ કોટિ વંદના
Shantishram News, Diyodar , Gujarat
ગચ્છાધિપતીશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. નો ટુંક પરિચય
👉🏻જન્મ વિ. સં.૧૯૮૯ જેઠ સુદ ૫ ગામ કરોલી
👉🏻દીક્ષા વિ. સં.૨૦૧૭
👉🏻અષાઢસુદ ૭ શેસલીતીર્થ ( રાજ)
👉🏻ગણીપદ વિ. સં.૨૦૨૯ માગશરસુદ ૫ પાલીતાણા Palitana
👉🏻પન્યાસપદ વિ. સં.૨૦૨૯માગશરસુદ ૬ પાલીતાણા
👉🏻આચાર્યપદ વિ. સં. ૨૦૪૩ માગશર સુદ ૬ ખીવાંદી (રાજ)
👉🏻માતા શણગારબેન. પિતા મનસુખભાઈ
👉🏻સમાજ. બત્રીસી જૈન સમાજ
👉🏻સમુદાય Girnar. ચિત્તોડાદી તીર્થોદ્ધારક. પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય નીતિસુરિશ્વરજી મ. સા.
👉🏻ગુરુ. પ્રશમરસપયોનિધિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મ. સા.
👉🏻ગુરુમાં રહેલા અનેક ગુણોમાંના કોઇક ગુણ અંશ
🌸શાંતસ્વભાવ.
🌸 🌸સરળહ્રુદય.
🌸નિખાલસતા..
🌸કરૂણાભાવ..
🌸 દૃષ્ટાભાવ..
🌸સમભાવ..
🌸 સમતા
🌸ઓૈદાર્યતા..
🌸ની: સ્પૃહતા🙏🏻
દીક્ષા ની ત્રણગામમાં થયેલી પ્રક્રિયા
👉🏻 મુંડારા ( રાજ) માં મુંડન
👉🏻પ્યાઉં (પરબ) માં વેષપરિવર્તન
👉🏻શેસલીતીર્થ ( રાજ) માં દીક્ષા વિધી
વૈરાગ્ય નિમિત્ત
પોતાના બહેન શાંતાબેન ની દીક્ષા જોતા વૈરાગ્ય થયો
👉🏻દીક્ષાદાન -૨૭૫ થી અધિક
👉🏻ભવઆલોચનાદાન – હજારો
👉🏻સાધના- ૯ ક્રોડથી અધિક નવકાર જાપ સંતિકરમની સિદ્ધઉપાસના સમતાની પરમસિદ્ધિ
👉🏻વિશેષ કાર્યરુચિ- વયાવચ્ચ.. સાધર્મિક.. જીવદયા.
👉🏻તપસાધના – ૮ વર્ષિતપ એકાસણા સાથે પણ
👉🏻સમુદાય નું ૫૦૦ શ્રમણ શ્રમણી ભ. નું સુચારુ સંચાલન 👉🏻કોઈને પણ અશાતા દુઃખ ના પહોંચે તેની કાળજી
👉🏻સંયમ સુરક્ષા માટે પૂર્ણ સાવધાની
👉🏻 વડીલોને હંમેશા સમર્પણ 👉🏻હંમેશા શાસન અને સંધહિતનીજ વિચારણા
👉🏻સ્વસમુદાય કે પરસમુદાયની કોઈ ભેદ રેખા નહિ.
👉🏻આહારની અનાસક્તિ ગજબ ગજબ ગજબ
👉🏻સર્વ જીવો સાથે સ્નેહ પરિણામની ધારા
👉🏻નાના મોટા બધા જેમના મનમાં સમાન છે
👉🏻મોટાઈ ના ક્યાઈ દર્શન નહી વાત્સલ્ય નો ધોધ સદાય વરસતો રહે.
વધુ વાંચો: ઘાટકોપર મધ્યે “મુનિસુવ્રત સ્વામી ચરિત્રમ્” એક પ્રાચીન ગ્રંથનું વિમોચન યોજાયું.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક:
કૃણાલ શેઠ, મો. 9427535268