સૂઇગામ તથા વાવ તાલુકાઓના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ
થરાદ ખાતે અદાણી ગ્રુપ Adani Foundation દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે શનિવારે સરહદી વિસ્તારની મુલાકાત લઇ
સૂઇગામ તાલુકાના મમાણા અને વાવ તાલુકામાં સુજલામ- સુફલામ અભિયાન હેઠળ ચાલતા તળાવો ઉંડા કરવાના કામોનું નિરીક્ષણ કર્યું હતું.
દીઓદર ખાતે ગુજરાત એસ.ટીના મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અપાઈ GSRTC
કલેકટરશ્રીએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સૂઇગામ તાલુકા અને વાવ તાલુકાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ
થરાદની સરકારી હોસ્પીટલમાં અદાણી ગ્રુપ દ્વારા ઉભા કરવામાં આવેલ ઓક્શિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
ભૂમાફીયાઓમાં ફફડાટ: !!!! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહી
તળવાનો કામનું નિરીક્ષણ કરતાં કલેકટરશ્રીએ કહ્યું કે
સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે
તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ અભિયાન ચલવવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે ચોમાસું હવે નજીક આવી રહ્યું છે
ત્યારે તળાવો ઉંડા કરવાના કામો ઝડપથી પૂર્ણ કરીએ.
વરસાદનું મહત્તમ પાણી તળાવોમાં ભરાય તેવા ગુણવત્તાયુક્ત કામો સમયસર પૂર્ણ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બનાવીએ.
કલેકટરશ્રી આનંદ પટેલે વાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં
સારવાર લેવા આવેલા દર્દીઓના ખબર-અંતર પૂછી આરોગ્યની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
શ્રી શંકરભાઇ ચૌધરીના પ્રયાસોથી સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની મંજૂરી Oxygen Plant
તેમણે તબીબો અને મેડીકલ સ્ટાફ સાથે ચર્ચા કરતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં
કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં મેડીકલ ક્ષેત્રના તમામ લોકોએ રણ મેદાનના યોધ્ધાઓની જેમ કામ કર્યુ છે જે અભિનંદનને પાત્ર છે.
તેમણે કહ્યું કે મેડીકલ સાયન્સના તજજ્ઞોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે
ત્યારે તેના સામના માટે અત્યારથી જ તમામ તૈયારીઓ કરી સજ્જ રહેવા તેમણે જણાવ્યું હતું.
થરાદ સરકારી હોસ્પીટલમાં અદાણી ગ્રુપ દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે
અદાણી પરિવાર વતનની વ્હારે : થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે