શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજ
અંતર્ગત
કાંકરેજી કોરોના કેર – અમદાવાદ દ્વારા
વતનના ગામો માટેની વૈકલ્પિક વ્યવસ્થા
અમદાવાદ શહેરની પરિસ્થિતિ COVID બાબતે એકંદરે છેલ્લા ૨ – ૩ દિવસથી સુધારા ઉપર છે.
જે ખુબ સારા સમાચાર છે
સાથોસાથ કાંકરેજી સમાજના વતનના ગામો માં હજુ પરિસ્થિતિ ગંભીર છે અને
આવા સમયે સૌ સાથે મળી વતનના લોકોની સાથે ઉભા રહીએ.
આ જ વિચારે વ્યવસ્થા પ્રમાણે અત્યારે 30 ઓક્સિજન સિલિન્ડર કાંકરેજી કોરોના કેર દ્વારા થરા ખાતે મોકલી આપ્યા છે.
પાટણ -4, ખીમાણા-4 , કંબોઈ-4 , ઉંદરા-4 અને ઉણ-4 એમ કુલ ૫૦ ઓક્સિજન સિલિન્ડર ટૂંક સમયમાં મોકલી આપશે
ડીસા ,પાલનપુર ,દિયોદર અને શિહોરીમાં સ્થાનિક વ્યક્તિ સાથે વાત થયા મુજબ ત્યાં વ્યવસ્થા થઈ ગઈ છે.
થરા ઓક્સિજન સિલિન્ડર શ્રી જૈન બોર્ડિંગ મધ્યે રાખવામાં આવેલ છે
થરા ખાતે સંપર્ક
ભરતભાઈ ઘાણઘારા (M) 9426533129 અને
જીતુભાઈ વડાવાળા (M) 9408566633 .
અમદાવાદ મધ્યે કાંકરેજી કોરોના કેર દ્વારા ખૂબ જ ઉમદા પ્રકારની સેવાઓ કોરોના ના દર્દીઓ અને તેમના પરિવારજનોને આવી રહી છે જે ખૂબ જ અનુમોદનીય છે
વધુ વાંચો
દીઓદરમાં મહેતા પરિવાર દ્વારા ગુરૂભગવંતોની સુંદર વૈયાવચ્ચનો અનેરો લાભ
મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ