બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા.
બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ દ્વારા વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિમાં
બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી તકલીફને ધ્યાનમાં લઇ
બનાસકાંઠા ના કલેકટર શ્રી આનંદ પટેલ સાથે મિટિંગ કરી
જિલ્લામાં ઓક્સિજન તથા ઇન્જેક્શન ની પડતી મુશ્કેલી માટે
શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી તથા
સરકારના સિનિયર અધિકારી એવા દાસ સાહેબ અને ધનંજ્ય દ્રિવેદી જોડે ચર્ચા કરી
બનાસકાંઠા જિલ્લામાં રોજનું 30 ટન ઓક્સિજનનો જથ્થો તથા રેમડેસિવિર ઈન્જેક્શનનો અગાઉનો બેકલોગ પુરો કરી
દરરોજની જરુરીયાત પ્રમાણે 1000 (એક હજાર) કરતાં વધુ ઈન્જેક્શનો
બનાસકાંઠાને ફાળવવા માટે આગ્રહભરી ખાસ માગણી કરી છે.
વધુ વાંચો
ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું