Border News : હવે ચેકપોસ્ટ પર લાગ્યા CCTV, નહીં થઈ શકે દારૂની ઘૂસણખોરી
રાજ્યમાં કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન સરહદ પરથી ગુજરાતમાં પ્રવેશ ની ચેકપોસ્ટ પર લગાવવામાં આવ્યા સીસીટીવી કેમેરા
ગુજરાત-રાજસ્થાન સરહદ gujarat rajasthan border પર આવેલ શામળાજીની અણસોલ બોર્ડર તેમજ મેઘરજના ઉંડવા ચેકપોસ્ટ પર CCTV કેમેરા લગાવાયા
ગુજરાત – રાજસ્થાન સરહદને અડીને આવેલ તમામ ચેકપોસ્ટ પર ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત નજર રાખવામાં આવી આવી રહી છે જેમાં ગુજરાત પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવાયા સીસીટીવી કેમેરા
જે અંતર્ગત ગુજરાત – રાજસ્થાન સરહદને અડીને આવેલ શામળાજીની અણસોલ બોર્ડર ને કેમેરાથી સજ્જ કરાઇ તેમજ મેઘરજના ઉંડવા ચેકપોસ્ટ પર પણ લગાવવામાં આવ્યા CCTV કેમેરા જ્યારે મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંમતપુર રેલ્લાવાડા ચેકપોસ્ટ પર લગાવામાં આવ્યા કેમેરા
રાજ્ય સરકાર દ્વારા કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી લગાવાયા કેમેરા
રાજસ્થાન સરહદ પરથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી તેમજ દારૂના દુષણને અટકાવવા પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવાયા સીસીટીવી કેમેરા
દુનિયાને વધુ એક ઝાટકો કોરોનાથી ત્રસ્ત, COVID-19ની રસી લીધા બાદ 2 લોકોની બગડી તબિયત.