મૌન વ્રત પુર્ણ કરી
પરત ફર્યા
કાંકરેજ તાલુકાની
પવિત્ર ભૂમી માં દેવ દરબાર મઠ આવેલ છે.આ મઠમાં મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ ગાદી ઉપર બિરાજમાન છે.
Gujarat news
આ મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુ એ એકસઠ દિવસ મૌન વ્રત ધારણ કરીને ઓગડજીની થળીએ બિરાજમાન હતા.તેઓશ્રી નું
આજે મૌન વ્રત પુર્ણ થતા શાહી સવારી સાથે તેઓ દેવદરબાર જાગીર મઠ ખાતે આવી પહોંચ્યા તેમનુ
નાથપુરા ગામથી સામૈયા સહ સ્વાગત ગ્રામજનોએ કર્યું હતુ તેમની શાહી સવારી માં આજુબાજુ ની ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી.ત્યાંથી બાપુ દેવદરબાર જાગીર મઠ ખાતે પહોંચતાં સૌ ભક્તો એ આશીર્વાદ મેળવ્યાં
હતા.વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયેલ.આ
પ્રસંગે રાજકીય નેતાઓ, આગેવાનો ઉપસ્થિત રહેલા.બાદમાં સૌએ ભોજનપ્રસાદ લીધેલ.
એક ભકતિમય માહોલમાં દેવ દરબાર જાગીર
મઠના મહંત શ્રી દેવદરબાર
જાગીર મઠ ખાતે બિરાજમાન
થયા હતા.અને સૌએ શીશ નમાવી ને આશીર્વાદ મેળવ્યા હતા.પ્રતિદિન
દેવ દરબાર ધામ મધ્યે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.અને બાપુના આશીર્વાદ મેળવે છે.
ગુજરાત : આજરોજ દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.