કાંકરેજ દિયોદર જાગીરદાર સમાજની ગુરૂ ગાદી એવા પ્રાચીન દેવદરબાર જાગીર મઠના ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજે જાહેર કર્યું છે કે આવતીકાલે અષાઢીબીજના શુભ દિવસે ઓગડ થળી ખાતે ગાયના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુનું સેવન કર્યા વગર મૌન વ્રત ધારણ કરી અષાઢી બીજથી શ્રાવણ વદ અમાવાસ્યા (દીવાસા) સુધી એટલે કે બે મહિના આ રીતે મૌન અનુષ્ઠાન કરશે એટલે આ બે મહિના મહંત કોઈ સ્થળે આમંત્રણ સ્વીકાર કરી જશે નહી,ભાવિક ભક્તોએ આ સમય દરમ્યાન આમંત્રણ માટે કે બીજી રીતે ફોન કરવો નહિ. ચોમાસુ ચાતુર્માસના બે મહિનાના મૌન અનુષ્ઠાન પર જતાં પહેલાં મહંતશ્રી ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા છે.
Trending
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.