Farmers’ crop loan Khedut Samachar :
ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ
તેલંગાણાના ખેડૂત પરિવારો માટે આનંદ ના સમાચાર..
તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરશે
કોંગ્રેસ સરકારે ખેડૂતો ની 2 લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરી ‘ખેડૂત ન્યાય‘ સંકલ્પને સાકાર કરવા તરફ ઐતિહાસિક પગલું ભર્યું છે – જેનાથી 40 લાખથી વધુ ખેડૂત પરિવારોને દેવા મુક્ત થશે.
કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી એ તેલંગાણા ના ખેડૂતો ને અભિનંદન આપતાં જણાવ્યું કે કાંગ્રેસે જે કહ્યું એ કરી બતાવ્યું જે કાંગ્રેસ ની નિયત પણ છે અને આદત પણ છે.
કોંગ્રેસ સરકાર એટલે – ખેડૂતો અને મજૂરો સહિત વંચિત સમાજને મજબુત કરવામાં રાજ્યના ખજાના ખર્ચની ગેરંટી, તેલંગાણા સરકારના આ નિર્ણયનું ઉદાહરણ છે.
तेलंगाना के किसान परिवारों को बधाई!
कांग्रेस सरकार ने आपके 2 लाख रू तक के सभी ऋण माफ कर ‘किसान न्याय’ के संकल्प को पूरा करने की दिशा में ऐतिहासिक कदम बढ़ाया है – जो 40 लाख से ज़्यादा किसान परिवारों को कर्ज़ मुक्त बनाएगा।
जो कहा, कर के दिखाया – यही नियत है और आदत भी।
कांग्रेस…
— Rahul Gandhi (@RahulGandhi) June 22, 2024
તેમણે જણાવ્યું કે અમારો વાયદો છે- કોંગ્રેસ જ્યાં સરકાર હશે ત્યાં ભારતનો પૈસા ‘ભારતીય‘ પર ખર્ચ કરશે, ‘ મૂડીવાદીઓ‘ પર નહીં.
Read More: Jagan Reddy : આંધ્રમાં નિર્માણાધીન કાર્યાલય પર બુલડોઝર માર્યું, જગન
East Central Railway : રેલ્વે અકસ્માતના લીધે મધ્ય પૂર્વીય રેલ્વેએ નિયમોમાં કર્યા ફેરફાર,