દિયોદર રેસ્ટ હાઉસ ખાતે
દિયોદર લાયન્સ ક્લબ ના સભ્યો ની લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટીકટ ૩૨૩2 B એકના સેકન્ડ વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર ગીરવન મહેતા
રિઝીયન ફોર ના ચેરમેન નટવરસિંહ વાઘેલા,
કેન્સર પ્રોજેક્ટ ના ડ્રિસ્ટિક ગવર્નર અને દિયોદર લાયન્સ ક્લબના સભ્ય ગૌતમ બ્રહ્મભટ્ટ આદિ વિશેષ મહેમાન બન્યા હતા.
પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કલબ વિશે ચર્ચા વિચારણા કરી હતી.
દિયોદર લાયન્સ ક્લબ દ્વારા થયેલ કાર્યોની રૂપરેખા પૂર્વ પ્રમુખ અમૃતભાઈભાટીએ કરી હતી.આવેલ મહેમાનોએ ક્લબ માટે કાયમી પ્રકલ્પ માટેની પણ ચર્ચા કરી હતી મેઈન શાખામાંથી તમને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ ક્લબ પ્રમુખ બી.કે જોશી, મંત્રી શ્રી જામાભાઈ પટેલ, નવનિર્મિત મંત્રી કે.જે.પઢાર, પૂર્વ પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદી, કે.પી માળી, પ્રદીપભાઈ શાહ, ડૉ.પ્રદીપભાઇ મહેશ્વરી, તેમજ સબીરભાઈ મેમણઉપસ્થિત રહ્યા હતા. આ શાખા વધુ કાર્ય કરે એવી પ્રેરણા આપી હતી. કરેલા કાર્યોને બિરદાવ્યા હતા.
સાથોસાથ હરહંમેશ સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલા જામાભાઈ પટેલ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું