સંપૂર્ણ મહારાષ્ટ્ર માં lockdown લાગું.
બ્રેક ધ ચેઈન ઓફ કોરોના મુહિમ હેઠળ નિયમો કડક કરાયા.
મહારાષ્ટ્રમાં આવતી કાલ રાત્રે આઠ વાગ્યાથી સંપૂર્ણ lockdown લાગુ
મહારાષ્ટ્રમાં નવા નિયમો ને તોડનારને રૂપિયા ૫૦ હજારનો દંડ.
નવા નિયમો હેઠળ લગ્ન સમારોહ માટે માત્ર બે કલાકની જ છૂટ અપાશે.
સરકારી ઓફિસોમાં માત્ર ૧૫ ટકા જ સ્ટાફ હાજર રહેશે.
કોરોના સંક્રમણ વધતા મહારાષ્ટ્રમાં નિયમો વધુ કડક કરાયા.
૧ મે સુધી સંપૂર્ણ મહારાષ્ટ્રમાં lockdown.
મુંબઈમાં લોકલ સેવા ફક્ત ઇમરજન્સી સર્વિસ માટે ચાલુ.
મહારાષ્ટ્ર ની ઉદ્ધવ સરકાર દ્વારા સાવચેતી ભર્યો નિર્ણય.