કેન્દ્રીય ખેલ મંત્રી શ્રી કિરણ રિજીજુજી તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી તીરથસિંહ રાવત પૂજ્ય K.C મહારાજ સાહેબ ના વંદનાર્થે પધાર્યા. Guru Prem Mission:
ઉત્તરાખંડના( Uttarakhand) ટિહરી (ગઠવાલ) માં કેન્દ્રીય ખેલ મંત્રી શ્રી કિરણ રિજિજુ જી Kiren Rijiju (Minister of State of the Ministry of Youth Affairs and Sports and Minister of State in the Ministry of Minority Affairs of India) તથા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીર્થ સિંહ રાવત જી Tirath Singh Rawat (Chief minister of Uttarakhand )
શ્રીગુરુ પ્રેમ આજીવન ચરણોપાસક
પરમ પૂજ્ય આચાર્ય શ્રી ગુરુ કુલચંદ્ર (KC) સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા
પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કુલદર્શન વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો ના આશીર્વાદ લેવા પધાર્યા (Guru Prem Mission
.
બંને મહાનુભાવોએ પૂજ્યશ્રી સાથે વિશેષ વાર્તાલાપ દરમિયાન
સમાજ તથા દેશના વિવિધ વિષયો પર ચર્ચા કરી.
પૂજ્યશ્રીએ દેવભૂમિ ની પવિત્રતા ને બચાવવા માટે અને એને
બરકરાર રાખવા માટે
સંપૂર્ણ દેવભૂમિમાં માંસાહાર અને કતલખાના બંધ કરાવવા માટે મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી.
પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી મુખ્યમંત્રીશ્રી તિરથ સિંહ રાવત એ
મહાવીર જન્મોત્સવ તારીખ 25/4 /2021 ના દિવસે
સંપૂર્ણ ઉત્તરાખંડમાં માંસાહારની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ રાખવા માટેનું આશ્વાસન આપ્યું.