એ.ટી.એસ. અને ભારતીય કોસ્ટ ગાડૅ ને મળી મોટી સફળતા,૮ પાકિસ્તાની ધુસ પેઠીયાઓને પકડ્યા.
તેઓની પાસેથી 300 કરોડ ની હેરોઈન મળી આવતા તંત્ર સજ્જ.
મંગળવાર ના રોજ આઈ.સી.જી.(ભારતીય કોસ્ટ ગાડૅ) દ્વારા એ.ટી.એસ. ( આતંકવાદ વિરોધી ટુકડી )ને સુચીત કરવામા આવ્યુ હતુ કે,એક માછીમારી ના ઉપયોગ મા લેવાતી બોટ દ્વારા પાકિસ્તાની નૌકા ભારત માં પૃવેશ કરવાની ફીરાક મા છે.
આમ આ સુચના મળતા આઈ.સી.જી અને એ..ટી..એસ એ સચૅ મીશન હાથ ઘયુઁ હતુ,અને તેના પરિણામે બુઘવાર,ગુરુવાર ને રોજ મઘરાતે આ નૌકા ની ઘરપકડ કરવામાં આવી હતી.
આમ આ ઘરપકડ ગુજરાત રાજ્ય મા કચ્છ જીલ્લા માં જાખૌ કાંઠા પાસે કરવામાં આવી..ઘરપકડ દરમ્યાન 30 કિલો હેરોઈન બરામદ થઇ.આ બરામદ થયેલ હેરોઈન ની કિંમત ઈન્ટરનેશનલ મારકેટ માં આશરે 300 કરોડ માનવામાં આવે છે.
મંગળવારના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ ( આઇસીજી ) જણાવ્યું કે ભારત-પાકિસ્તાનની નોટરી ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડ્રી લાઈન ની પાકિસ્તાનની બોર્ડર ડ્રગ્સની હેરફેર અંગે બાતમી મળી હતી.
જેના બાદ આઈસીજી દ્વારા ગુજરાતની એટીએસની મદદથી આ બોટ ને ઝડપી પાડવામાં આવેલ છે.
આમ આ વષેઁ આઈ.સી.જી એ અન્ય 200 કરોડ ના 1.6 ટન જેટલો માદક પદાથૅ જપ્ત કરેલ છે.
ગયા વર્ષે પણ એટીએસ ગુજરાતને માહિતી મળી હતી કે પાકિસ્તાનની માં વપરાતી બોટમાં ત્રણ ચોરી કરવામાં આવી રહી છે.
માહિતી મળ્યા બાદ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી.
તેના બાદ પાંચ પાકિસ્તાની નાગરિકોની ભારતીય દરિયાઈ સરહદ પર ધરપકડ કરવામાં આવી શોધખોળ દરમિયાન તમે 35 કિલો હિરોઈન કબજે કરવામાં આવ્યું હતું જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 175 કરોડ રૂપિયા હતી.