હવે વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ આવ્યા છે. ગોવિંદાનો કોરોનાન સામાન્ય લક્ષણો છે. આ પહેલા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગોવિંદા એ જણાવ્યું કે તેમનો કોવીડ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું હતું કે હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં છે. ‘કૂલી નંબર ૧’અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે તેઓ ડોક્ટોરની સલાહ હેઠળ સારવાર અને તમામ જરૂરી સાવચેતી પગલાં લઈ રહ્યા છે. ગોવિંદાએ જણાવ્યું હતું કે, “હું કોરોનાવાયરસને દૂર રાખવા માટે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યો છું. જો કે, હળવા લક્ષણોના પગલે મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યું હતું જે પોઝિટિવ આવ્યો છું. ઘરે અન્ય તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુનિતા (પત્ની) થોડા અઠવાડિયા પહેલા જ કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થઈ છે.”
Trending
- આકર્ષક દેખાવ માટે ઓફ વ્હાઇટ કલરના આઉટફિટને સ્ટાઇલ કરો, તમે અલગ દેખાશો.
- ધનતેરસ પર લોકો ધાણા શા માટે ખરીદે છે? દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે તેનો ઉપાય
- નેક્સોન, બ્રેઝા સાથે સ્પર્ધા કરવા આવી રહી છે નવી Kia SUV, ગ્રાહકો તેને લોન્ચ થતાંની સાથે જ તેને ખરીદવા આતુર હશે!
- ઓટો રિક્ષા 3 પૈડાવાળી શા માટે હોય છે? શું તમે જાણો છો 4 ટાયર ન હોવાનું કારણ?
- ગુજરાતી નવું વર્ષ શા માટે ઉજવવામાં આવે છે, જાણો નું મહત્વ, તારીખ અને પૂજા વિધિ
- Oneplus 13 ની ડિઝાઇન થઇ જાહેર, અપગ્રેડેડ સુવિધાઓ સાથે ટૂંક સમયમાં પ્રવેશ કરશે
- સાંજ માટે કે નાસ્તા માટે બધાને ભાવે તેવી બનાવો ઈડલી ફ્રાય, ઝટપટ બસ 10 મિનિટ માં બનીને થઇ જશે તૈયાર
- દિવાળી પર શા માટે કરીએ છીએ ગણેશ-લક્ષ્મીની પૂજા, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા