Ministry of Education : ૧૬ વર્ષથી નીચેના માટે ટ્યુશન બંધ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ, ૧૬ વર્ષથી નીચેની વયના વિધાર્થીઓને કોઈ ખાનગી સંસ્થા ટયુશન નહીં કરાવી શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાને ૧ લાખનો ફટકારાશે દંડ.વિદ્યાર્થીઓના ભણતરના ભારણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષક માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનનું ભણતર જરૂરી.
Trending
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.