ફરીયાદી
એક જાગૃત નાગરીક
આરોપી
લખનસિંઘ ગીરધારીલાલ મીણા, હોદ્દો-આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, વર્ગ – 2
નોકરી – ઓફિસ ઓફ ધી પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-૧) રાજકોટ.
ટ્રેપની તારીખ
૨૬/૦૨/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:
રૂ. ૬૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૩૦,૦૦૦/-
રીકવર કરેલ રકમ :
રૂ. ૩૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ :
જિલ્લા ક્ષય કેન્દ્ર, મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં, ટી.બી.રોડ, મહેસાણા
ટુંક વિગત :
આ કામે હકીકત એવી છે કે, આ કામના આરોપીએ ફરીયાદી તથા તેમના સ્ટાફ ના કર્મચારીઓના ઓડિટમાં નાની નાની ભૂલો કાઢી, ફરીયાદી તથા સાહેદ પાસેથી પૈસાની રિકવરી કરવી પડશે તેવું જણાવી, ઓડિટ પુરું કરવા અને હેરાન નહીં કરવા સારું વ્યવહાર પેટે રૂ.૬૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ, રકઝક ના અંતે રૂ.૩૦,૦૦૦/- આપવા નક્કી થયેલ. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા, લાંચના છટકા દરમ્યાન ફરીયાદીએ લાંચની રકમ આરોપીને આપતા, આરોપીએ લાંચના છટકા દરમ્યાન હેતુલક્ષી વાતચીત કરી સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારતા પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..
ટ્રેપિંગ અધિકારી :
- શ્રી એસ.ડી.ચાવડા, પો.ઇન્સ.
- મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી :
- શ્રી એ.કે.પરમાર,
- મદદનિશ નિયામક,
- ગાંધીનગર એ.સી.બી. એકમ.