શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો:
શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો
શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો
શ્રી શંખેશ્વર મહાતીર્થ ધન્ય ધરા એ શ્રી કલાપૂર્ણસૂરી સ્મૃતિ મંદિર ના પ્રાંગણે
પરમ પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી અમિતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિદર્શન સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય પંન્યાસપ્રવર પૂર્ણરક્ષિત વિજયજી મહારાજ સાહેબ
આદિ ઠાણા ની પાવન નિશ્રામાં
37-38 મી ઓળીના આરાધક પરમ પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ
50 ઓળીના આરાધક તપસ્વી મુનિરાજશ્રી પ્રશમલબ્ધી વિજયજી મહારાજ સાહેબની
પાવન તપસ્યા નિમિત્તે
તારીખ 20/12/2020 ના રોજ શ્રી માણિભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન તેમજ
તારીખ 21/12/2020 ના રોજ શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક યોજાયો.
તેમજ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રથમ માસિક પુણ્યતિથિ તેમજ
પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી સુજ્યેષ્ઠા શ્રીજી મ.સા. ના શિષ્યાપૂજ્ય સાધ્વીજી શ્રી સત્વનીધી શ્રીજી મ.સા.ની
૧૦૦ મી વર્ધમાન તપની ઓળી ના પારણા પ્રસંગે રત્નત્રયી મહોત્સવ યોજાયો.
જે અંતર્ગત 108 પાર્શ્વનાથ મહાપૂજન તેમજ સિદ્ધચક્ર મહાપૂજન યોજાયું