જામનગરમાં રીલાયન્સ ( RELIANCE INDUSTRIES) બનાવશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય
કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી( RELIANCE INDUSTRIES) 280 એકરમાં દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઇ રહી છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ( RELIANCE INDUSTRIES) ગુજરાતમાં એક મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવશે.
ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ( RELIANCE INDUSTRIES) દુનિયાનુ સૌથી મોટુ ઝૂ બનાવવા જઇ રહી છે.(WORLD’S BIGGEST ZOO)
કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ( RELIANCE INDUSTRIES) 280 એકરમાં દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઇ રહી છે. GUJARAT JAMNAGAR
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ( RELIANCE INDUSTRIES) અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણેઆ પરિયોજનાને શરૂ કરવામાં મોડુ થયુ છે,
જોકે હવે આને 2 વર્ષની અંદર પુરી કરી દેવામાં આવશે.
આ ઝૂને ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ તરીકે ઓળખવામાં આવશે.
અધિકારીએ પ્રૉજેક્ટ વિશે આપી જાણકારી…..
આ વિષય પર વધુ જાણકારી આપતા RIL ( RELIANCE INDUSTRIES) ના ડાયરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ કહ્યું આ પ્રૉજેક્ટ પર અમે કામ શરૂ કરી દીધુ છે.
આ વિષય પર વધુ જાણકારી આપતા RIL ( RELIANCE INDUSTRIES) ના ડાયરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ કહ્યું આ પ્રૉજેક્ટ પર અમે કામ શરૂ કરી દીધુ છે.
આ પ્રાણી સંગ્રહાલય દુનિયાનુ સૌથી મોટુ ઝૂ હશે.
તેમને સાથે કહ્યું સિંગાપુરમાં બનેલા ઝૂથી વધુ મોટુ ઝૂ ભારતમાં હશે. આને લગભગ 300 એકરમાં બનાવવામાં આવશે.
તેમને જણાવ્યુ કે, આગામી દિવસોમાં આ ઝૂનુ મહત્વ સિંગાપુરના ઝૂથી પણ વધુ હશે.
ઉલ્લેખનીય છે કે આ ઝૂમાં કેટલાય પ્રજાતિઓના જીવ-જંતુઓને રાખવામાં આવશે.
GUJARAT, RELIANCE INDUSTRIES, WOLRD’S BIGGEST ZOO, JAMNAGAR, MUKESH AMBANI, PARIMAL NATHWANI
GUJARAT, RELIANCE INDUSTRIES, WOLRD’S BIGGEST ZOO, JAMNAGAR, MUKESH AMBANI, PARIMAL NATHWANI