Mawtha: ગુજરાતમાં ખેતી અને શિયાળુ પાકને થોડા સમય પહેલા ભારે પવન અને કરા સાથે વરસાદથી ભારે નુકસાન થયું હતું
રાજ્યના ખેડૂતોનો તૈયાર થયેલો પાક બળીને ખાખ થઇ ગયો છે,
વળી, કેટલાય વિસ્તારોમાં પાકો હવે નવી સિઝનમાં લઈ શકાય તેવી પરિસ્થિતિ રહી નથી,
કમોસમી વરસાદ Unseasonal rain ના કારણે અનેક સ્થાનિક નેતાઓ અને સંગઠનોએ સરકાર પાસે ખેડૂતોને માટે મદદ અને આર્થિક સહાય કરવા અંગે રજૂઆત કરી હતી.
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન મુલાકાત Gujarat Chief Minister Bhupendra Patel Japan માં હોવા આ પરિસ્થિતિ ને ધ્યાને લઈ જાપાન થી અધિકારીઓને આદેશ કરેલ, આ પછી સરકારે સર્વેની કામગીરી શરૂ હતી.
જોકે, આ બધી ઘટના ઓની વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે Agriculture Minister Raghavji Patel ખેડૂતોને માટે મદદ અને આર્થિક સહાય કરવા અંગે મોટુ નિવેદન આપ્યુ છે.
આજે ગાંધીનગર Gandhinagar માં ભૂપેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે માવઠાથી થયેલા પાક નુકસાન અને સર્વેની કામગીરી અંગે મોટુ અપડેટ આપ્યુ છે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી પર કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે
ત્યારબાદ સરકાર દ્વારા સહાય બાબતે કોઇ નિર્ણય લેવાશે.
હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે,
એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે.
કેન્દ્ર સરકાર Central Government of India આ માટે કામ કરી રહી છે. તમામ ધોરણે SDRFના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
ગીર સોમનાથ અને સૌરાષ્ટ Gir Somnath and Saurashta ના જિલ્લામાં યૂરિયા ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રવિ સીઝનમાં વાવણી પહેલા યુરિયા ખાતર Urea fertilizer ની માગ ખેડૂતો કરતાં હોય છે, Winter Crops
ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં યૂરિયા ખાતરની કોઇ અછત નથી.
Read More : APMC : કડી APMCની ચૂંટણીમાં ભાજપની આંતરિક ખેચતાણ જાહેર કરતાં નીતિન પટેલ જાણો શું કહ્યું નીતિન પટેલે ?
Ambalal Patel Agahi: અંબાલાલ પટેલ કહે છે વાવાઝોડું ગુજરાત ને ઠુંઠવશે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે