Indian Air Force : ભારતીય વાયુસેનાના બે પાયલોટના મોતના સમાચાર ખોટા નીકળ્યા છે.
વાસ્તવમાં, આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે પ્લેન ક્રેશને કારણે 2 પાયલટના મોત થયા છે. જો કે, બાદમાં સત્ય બહાર આવ્યું કે પાયલટનું મૃત્યુ નથી થયું પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
વાસ્તવમાં, એરફોર્સ Indian Air Force ના એક અધિકારીને ટાંકીને સમાચાર બહાર આવ્યા હતા કે વિમાન દુર્ઘટનાને કારણે બે પાયલટો pilot ના મોત થયા છે.
તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં Air Force Academy in Dindigul, Telangana તાલીમ દરમિયાન 8:55 કલાકે તેમના પાયલોટ તાલીમ વિમાન ક્રેશ Pilot training plane crash થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા.
પાઇલોટ્સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. જો કે, બાદમાં જાણવા મળ્યું કે બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા ન હતા.
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આજે સવારે AFA, હૈદરાબાદ Hyderabad થી નિયમિત તાલીમ ઉડાન દરમિયાન Pilatus PC 7 Mk II વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને જીવલેણ ઈજાઓ થઈ હતી. નાગરિકોના જીવન કે સંપત્તિને કોઈ નુકસાન થયું નથી.
Read More : Rajasthan : રાજસ્થાનના રાજકારણના મોટા સમાચાર! રાજસ્થાનના યોગી તરીકે ઓળખાતા બાબા બાલકનાથને બોલાવાયા દિલ્હી
ત્રણ રાજ્યોના વિધાનસભા પરિણામમાં ભાજપ 3 રાજ્યોમાં જીત મેળવી