Rajasthan election 2023 :રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી શાનદાર જીત બાદ પાર્ટીનું મનોબળ વધ્યું છે. કોઈપણ સીએમ ચહેરા વિના પણ, ભાજપે BJP કોંગ્રેસ Congress ને પછાડી અને ચૂંટણીમાં જંગી જીત નોંધાવી છે.
જોકે, જીત બાદ હવે રાજ્યના સીએમ Rajasthan CM ને લઈને અનેક અટકળો થવા લાગી છે.
આ દરમિયાન ભાજપના કેન્દ્રીય નેતૃત્વ Central leadership of BJP એ રાજસ્થાનના પ્રખ્યાત નેતા બાબા બાલકનાથ Baba Balaknath ને દિલ્હી બોલાવામાં આવ્યા છે.
મહંત બાલકનાથ નાથ સંપ્રદાયના આઠમા મુખ્ય મહંત છે અને રાજસ્થાનની અલવર બેઠક પરથી લોકસભાના સાંસદ Lok Sabha MP from Alwar seat of Rajasthan પણ છે.
ભાજપે તેમને તિજારા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી, જ્યાં તેમણે જંગી જીત મેળવી છે.
તેમણે અહીંથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને 6173 મતોના અંતરથી હરાવ્યા છે.
નોંધનીય છે કે, રાજસ્થાન ચૂંટણી માટે ટિકિટ વહેંચણીના સમયથી બાબા બાલકનાથનું નામ સીએમ પદ માટે વારંવાર સામે આવે છે.
Read More : ત્રણ રાજ્યોના વિધાનસભા પરિણામમાં ભાજપ 3 રાજ્યોમાં જીત મેળવી
વિધાનસભા ચૂંટણીના પરિણામોની સંસદમાં દેખાઈ અસર, PM મોદીનું આ રીતે